x Download App
Download
BRAHMAKSHTRIYA

બ્રહ્મક્ષત્રિય વિદ્યાર્થીઑ નું સન્માન સમારંભ - રાજકોટ
શ્રી રાજકોટ બ્રહ્મક્ષત્રિય વિદ્યોતેજક મંડળ દ્વારા આપણાં સમાજ ના તેજસ્વી વિદ્યાર્થી ઑ નું સન્માન સમારંભ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે, જેમાં આ વર્ષ ગુજરાતી મીડીયમ તથા ઇંગ્લિશ મીડીયમ બન્નેમાં અલગ-અલગ સન્માન કરવાનું નક્કી કરવામાં આવેલ છે, તો LKG, HKG, ધોરણ-૧ થી કોલેજ સુધીના દરેક વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ વર્ષ ૨૦૨૪-૨૦૨૫ ના વર્ષની માર્કશીટ ની ઝેરોક્ષની ટુ-કોપી (ખરી નકલ) કરી પાછળ પોતાનું સરનામું અને મોબાઇલ નંબર લખી તારીખ ૮/૧૨/૨૦૨૫ સુધીમાં નીચે મુજબ ના સરનામે પહોચાડવી.૧) નારણજી ભાણજી વોરાવાડ, રાજકોટ૨) નારાયણ ટેક્ષટાઇલ પ્રીન્ટરી, પાંજરા પોળ પાસે, રાજકોટ

શ્રી ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય હિત્વર્ધક મંડળ , મુંબઈ
શ્રી ગણેશાય નમઃ. જયહિંગળાજ માતાશ્રી ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય હિતવર્ધક મંડળ, મુંબઈતા. ૦૭.૧૦.૨૫ ના રોજ નવી કારોબારી તથા ટ્રસ્ટ સમિતિ ના નિમાયેલ સભ્યો૧)હસમુખભાઈ.જે. ધડા -સંચાલન ટ્રસ્ટી મોબાઇલ નંબર- 9819408944૨) આશિષભાઈ .વિ. કીરી -પ્રમુખ ટ્રસ્ટીમોબાઇલ નંબર- 9833110902૩) મનોજભાઇ .કે. ભેડા -ઉપપ્રમુખ મોબાઇલ નંબર- 8097009598૪) ભરતભાઇ. ચિ .ભેડા -મંત્રી ટ્રસ્ટીમોબાઇલ નંબર- 9619680407૫) અંકિતભાઈ કે માધુ - સહમંત્રી મોબાઇલ નંબર-9773346556૬) ધવલભાઇ જે કીરી-ખજાનચી મોબાઇલ નંબર- 8082047569 કારોબારી સભ્યો ની યાદી ૭) દીપકભાઈ એસ ગરાછ મોબાઇલ નંબર- 9821231021૮) કેહુલભાઈ જી ધેણીયા મોબાઇલ નંબર- 8097193722૯) કૃણાલભાઈ ડી ભેડા મોબાઇલ નંબર- 9773253898૧૦) અતુલભાઇ ચિ ભેડા મોબાઇલ નંબર- 9769276067૧૧) આશિતાબેન.એમ. સોરઠીયા મોબાઇલ નંબર- 9920826777

સ્વ: શ્રી કનૈયાલાલ નાસ્મરણાર્થે ૩: ૫૧,૧૧૧ અનુદાન
"જય માઁ હિંગળાજ"પોરબંદર નિવાસી કાટબામણા સ્વ: હિરજીભાઈ ગિરધરભાઈ ના પુત્ર સ્વ: શ્રી કનૈયાલાલ નાસ્મરણાર્થે અને સદગત ની ઈચ્છા અનુસાર સાંપ્રત સમય માં મૃતક પાછળ કરવામાં આવતા મોટા જમણવાર કે લ્હાણા પ્રથા ભાતા પ્રથા ને તિલાંજલી આપી આવનાર પેઢીના ભવિષ્ય ને લક્ષ માં રાખી દીર્ઘ દ્રષ્ટિ થી બ્રહ્મક્ષત્રિય સમાજ ને શિક્ષણ ક્ષેત્રે આર્થીક અનુદાન૩: ૫૧,૧૧૧/-પોરબંદર જ્ઞાતિ પંચ ને આપેલ છે નોંધઃ ઉત્તરક્રિયા પણ બંધ રાખેલ છે.* નમ્ર વિનંતીઅખીલ ગુજરાત ખત્રી સમાજ સંગઠન ના નવનિયુક્ત હોદેદારો ને નમ્ર વિનંતી કે ઉપર મુજબ ની POST ને શેર કરી જ્ઞાતિ ઉત્સર્ષ ના કાર્ય ની શરૂઆત કરે અને વેગ આપે પ્રતિબદ્ધતા ના દર્શન કરવો
Temple

Osam Hill - Hinglag.
location_on Patanvav, Gujarat 360430




