x Download App
Download
BRAHMAKSHTRIYA

શ્રી માતા વૈષ્ણોદેવી & હરિદ્વાર યાત્રા
🕉️ શ્રી માતા વૈષ્ણોદેવી & હરિદ્વાર યાત્રા📅 તારીખ: 07/02/2027 થી 14/02/2027💰 પેકેજ કિંમત: માત્ર ₹5,999/-💵 Advance: ₹2,000/- (Non-refundable)✨ પેકેજમાં સમાવેશ🚆 Train Tickets🚗 Car અથવા Bus🏨 Hotel Stay — 3/4/6 Sharing☕ Breakfast & Dinner👴 Senior Citizens માટે 10% Extra Discount🙏 દર્શન અને સ્થળોShri Mata Vaishnodevi DarshanBhairav Baba DarshanHaridwarGanga AartiChandi DeviMansa DeviMore Sightseeing⚠️ નોંધ: Haridwar Sightseeing ના વ્યક્તિગત ખર્ચ આ પેકેજમાં સામેલ નથી.📍 Starting PointsBhavnagar, Viramgam, Ambli Road (AMD), Gandhinagar📞 વધુ માહિતી માટે સંપર્કDeepak Jagad — 9904737973Sandeep Padia — 9815173797Jayesh Jagad — 8155954545Chirag Patel — 9892835188Nikunj Jagad — 8780481145

Padharo Pagpala Dwarka Yatrama
પધારો પગપાળા દ્વારકા યાત્રામાંશ્રી જગતગુરુ શ્રી દ્વારકાધીશજીની કૃપાથી, દેશાવરામાં વસતા શ્રી બહ્મક્ષત્રિય જ્ઞાતિબંધુઓમાં એકતા, ભાઈચારો અને જ્ઞાતિભાવના વધુ મજબૂત બણે તે શુભ હેતુથી શ્રી બહ્મક્ષત્રિય પરિવાર,જામનગર દ્વારા જામનગરથી દ્વારકા પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.એકતા ભાઈચારો જ્ઞાતિ ભાવના અમારો ધ્યેયDate: 18-12-2026Time: સવારે 5:00 વાગ્યેAddress: Shri bahhakshatriy gnati panchni vadi, khambhaliya naka bahar, jamnagarShri Vasantbhai Durbal: 98250 79558Shri Mukundbhai Goratela: 98250 50547

Pu. DaDane Jalabhishek
પૂ. દાદાને જળાભિષેકસંશ્રાવણ વદ - 14,Date: 10-09-2026, ગુરૂવાર ના રોજ નિર્ધારિત કરેલ છે. તો આ પ્રસંગે સહપરિવાર પધારવા હાર્દિક નિમંત્રણ છે.-- કાર્યકમની રૂપરેખા --પ્રસાદ બપોરે 12-30 કલાકેજળાભિષેક સવારે 09-30 કલાકેગો.વા. પ્રદ્યુમનભાઈ નંદલાલભાઈ જાજલ તરફથી રાખેલ છે.આ વખતે નિયંત્રણ કાર્ડ મોકલ્યા નથી તેથી આપણા સહુજાજલ પરિવારના સભ્યોને અરસ-પરસ જાણ કરવા વિનંતી.Ajay Sureshchandra Jajal: 9227417465Kishan Jagdishbhai Jajal: 9033151713

disa brahmkshatriya pagpala yatra sangh samiti
શ્રી ડીસા બ્રહ્મક્ષત્રિય પગપાળા યાત્રા સંઘ સમિતિદ્વારા આયોજિતઓગણીસમો પગપાળા યાત્રાસંઘડીસાથી માં હિંગળાજ ધામ (ધનકવાડા) પગપાળા યાત્રા સંઘસુજ્ઞ મહાશયશ્રી,જય શ્રી હિંગળાજસહ જણાવવાનું કે ચાલુ સાલે ડીસાથી માં હિંગળાજ ધામ (ધનકવાડા) પગપાળા યાત્રા સંઘનું આયોજન કરેલ છે. દરેક જ્ઞાતિબંધુઓને સંઘમાં જોડાવવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.પગપાળા યાત્રાસંઘ સંવત ૨૦૮૨ શ્રાવણ સુદ-૭, બુધવાર તા. ૧૯-૦૮-૨૦૨૬ના રોજ સવારે ૭:૧૫ કલાકેગં.સ્વ. બિંદીયાબેન રાજેશકુમાર શાંતિલાલ સોનેજી,૬૮, સ્વાગત વિલા, હોન્ડા શોરૂમની બાજુની ગલી, ડીસાખાતેથી પ્રયાણ કરશે.સંઘ શ્રાવણ સુદ-૮, ગુરુવાર તા. ૨૦-૦૮-૨૦૨૬ના રોજમાં હિંગળાજ ધામ (ધનકવાડા) મુકામે પહોંચશે.સંઘ આયોજનના સહભાગી દાતાશ્રીઓસંઘ પ્રસ્થાનના દાતાશ્રીસ્વ. નવલબેન શાંતિલાલ સોનેજીસ્વ. રાજેશકુમાર શાંતિલાલ સોનેજીહ. ગં.સ્વ. બિંદીયાબેન રાજેશકુમાર સોનેજી, ડીસારૂ. ૫૧,૦૦૦/-મહાકાળી માતાજી મંદિરે ચા-નાસ્તાના દાતાશ્રીશ્રીમતી દેવીકાબેન દિપકકુમાર ભુછડાશ્રીમાન દિપકકુમાર મુકુંદલાલ ભુછડાઅમદાવાદરૂ. ૨૧,૦૦૦/-વાઘપુરા ભોજન પ્રસાદના દાતાશ્રીગં.સ્વ. ચંદ્રિકાબેન થાનાલાલ કિરીશ્રી જગદીશભાઈ થાનાલાલ કિરીહ. શ્રી નિલેશકુમાર જગદીશભાઈ કિરી, ડીસારૂ. ૪૧,૦૦૦/-ભીલડી દેરાસરમાં ચા-નાસ્તાના દાતાશ્રીશ્રીમતી પ્રભાબેન લાલજીભાઈ ભુરાલાલ નિર્મળ પરિવાર(ડીસા)રૂ. ૨૧,૦૦૦/-નેસડા હનુમાનજીના મંદિરે ભોજન પ્રસાદના દાતાશ્રીશ્રી ડીસા બ્રહ્મક્ષત્રિય પગપાળા યાત્રા સંઘ સમિતિરૂ. ૫૧,૦૦૦/-ફોરણા મુકામે ચા-નાસ્તાના દાતાશ્રીશ્રીમાન પીયુષભાઈ લાલજીભાઈ છુંછાશ્રીમતી કૌશિકાબેન પીયુષભાઈ છુંછામોટાકાપરા વાળા (હાલ ડીસા)રૂ. ૨૧,૦૦૦/-ધનકવાડા મંદિરે ભોજન પ્રસાદના દાતાશ્રીશ્રીમાન મુકેશભાઈ વજેરામભાઈ વલેરાસાંતલપુર વાળારૂ. ૮૧,૦૦૦/-દરેક મનોરથીઓનું સન્માન જે તે પડાવમાં રાખવાનું નક્કી કરેલ છે. તો સહપરિવાર હાજર રહેવા વિનંતી.તા.ક. : દરેક પદયાત્રી દીઠ રૂ. ૧૦૧/- ટોકન ફી રાખેલ છે, જે ફોર્મ સાથે જમા કરાવવાની રહેશે. જેની ખાસ નોંધ લેવી.
Gotra
search
Jogi
|
Lula
|
Jamdagngodhiya
|
Jarecha
|
Jagar
Maniyar
|
Marthak
Dubal
Chacha
Sanischara
|
Padiya
Ashra
Kakaiya
|
Kaku
Arora
Soneji
Bichhra
|
Jajal
|
Bhoot
Rasputra
Dhandha
Mer
Bagriya
Gumra
|
Chhunchha
Vinchhi
Goratela
|
Madhu
Liya
Mamtora
|
Katbamna
|
Hargan
|
Hanja
Dak
Dagiya
Chhanang
|
Chhatbar
Nansi
Karatela
|
Khakhar
|
Karchal
Patar
Machchhar




