COMMUNITY EVENT
શ્રી જામનગર બ્રહ્મક્ષત્રિય સમુહ લગ્ન આયોજન
Jamnagar
Event information
Past event- Date
- Time
- 8:00 AM (Asia/Kolkata)
THE OCCASION
About this event
શ્રી જામનગર બ્રહ્મક્ષત્રિય સમુહ લગ્ન આયોજન સમિતિ – શ્રીમતિ સવિતાબેન દિલિપકુમાર વિરજીભાઈ મર્થક ચેરીટેબલ ટ્રસ્ટ
સવિનય જણાવવાનું કે ઉપરોક્ત ટ્રસ્ટ દ્વારા જામનગર મુકામે સમુહ લગ્ન આયોજન કરવામાં આવે છે.
હવે પછીના સમુહ લગ્ન તા. ૧૯/૧/૨૦૨૫ ને સંવત ૨૦૮૧ ના પોષવદ-પાંચમ ને રિવવાર ના રોજ નિરધારેલ છે.
--
Sri Jamnagar Brahmakshatriya Samuh Marriage Planning Committee – Smt. Savitaben Dilipkumar Virjibhai Marthak Charitable Trust
Kindly inform that group weddings are organized at Jamnagar location by the above trust. Next group wedding date. 19/1/2025 is fixed on Sunday, Poshwad-Pancham of Samvat 2081.
Vasant Shantilal Dubal : 9825079558
