COMMUNITY EVENT
શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ દ્વારા આયોજિત ૪૯ મો સ્વયંવર
નાયલોન હાઉસ, કાચ પાડા, એમ.એન.પટેલ માર્ગ, મલાડ વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૬૪.
Event information
Past event- Date
- Time
- 8:00 AM (Asia/Kolkata)
THE OCCASION
About this event
આદરણીય બ્રહ્મક્ષત્રિય સમાજ
શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ દ્વારા આયોજિત ૪૯ મો સ્વયંવર (લગ્ન યોગ્ય જીવનસાથી ની પસંદગી)
તારીખ: ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ રવિવાર ના રોજ રાખવામાં આવેલ છે.
સ્થળ: https://g.co/kgs/Q6qe4bq
નાયલોન હાઉસ, કાચ પાડા, એમ.એન.પટેલ માર્ગ, મલાડ વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૬૪.
કાર્યક્રમમાં યુવક અને યુવતી ની પસંદગી વિશે માહિતી મેળવવા માંગો છો ?
બંનેની પસંદ અને પસંદગીઓને ધ્યાનમાં લેવામાં આવે છે જેથી તેઓ તેમના માટે અનુકૂળ જીવનસાથી શોધી શકે.
યુવકો અને યુવતીઓ બંનેને તેમની પસંદ અને પસંદગીઓ સમજાવવાની તક મળે છે, જેમ કે:
* શિક્ષણ અને વ્યવસાય
* પરિસ્થિતિ અને સ્થાન
* પ્રકૃતિ અને આદતો
* રુચિઓ અને શોખ
* કુટુંબ અને સામાજિક પૃષ્ઠો
તો તમને બધા ને નમ્ર વિનંતી છે કે વહેલી તકે તમારા નામ નોંધાવો જેથી તમારા જીવનસાથી ની પસંદગી મા વિલંબ ના થાય અને આ સ્વ્યંવર ના પ્લેટફોર્મ પર તમે જીવનસાથી ની શોધ માટે સફળ થાઓ એવી સંસ્થા ની ઇચ્છા છે.
તો આવો આગળ અને આપડે સાથે મળી આગળ વધીને જીવન મા સફળતા પ્રાપ્ત કરીએ.
વધુ વિગતો માટે કૉલ કરો:
👉શ્રી ઈશ્વર પડિયા 9820053120
👉હિતેશ કાકુ - 9867317626
👉પ્રણવ છાટબાર - 9821109610
👉ભરત ગરાછ- 7738550248
સાદર અને આભાર😊
TEAM શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ (મુંબઈ)
