COMMUNITY EVENT
સામુહીક મીઠાઇ તથા ફરસાણ
હસમુખલાલ એલ. છાટબાર C/o. છગનલાલ ટોપણ ૧૦, ગાંધી ચોક, જામનગર.
Event information
Past event- Date
- Time
- 5:30 PM (Asia/Kolkata)
THE OCCASION
About this event
જય હિંગળાજ
શ્રી દિપોત્સવી ના પવિત્ર તહેવાર નિમિતે સમાજ માટે સામુહીક મીઠાઇ તથા ફરસાણ બનાવવાનું હાથ ધરેલ છે. તો પોતાની જરૂરીયાત મુજબ નીચે મુજબની તારીખે સાંજે ૫-૩૦ થી ૮ સુધીમાં નોંધાવી જવા વિનંતી,
મીઠાઇ નોંધાવવાની તારીખ :
૧૬/૧૦/૨૦૨૪ બુધવાર થી ૧૯/૧૦/૨૦૨૪ શનિવાર સુધી મીઠાઇ નોંધાવવાનું સ્થળ હસમુખલાલ એલ. છાટબાર C/o. છગનલાલ ટોપણ ૧૦, ગાંધી ચોક, જામનગર.
લી. મીઠાઇ આયોજક સમિતિ-જામનગર
ખાસ નોંધઃ
- મીઠાઇ વિતરણ નવી વાડીમાં છે
- મીઠાઇ લઇ ગયા બાદ બોકસમાં રાખવી નહિં.
- તા.૨૮/૧૦/૨૪ ના રાત્રે ૮ થી ૧૧-૦૦ વાગ્યા સુધી પણ મીઠાઇ મળશે.
