COMMUNITY EVENT
રાસોત્સવ-૨૦૨૪
શ્રી બ્રહ્મક્ષત્રીય જ્ઞાતી વાડી, ભાદર રોડ, જેતપુર
Event information
Past event- Date
- Time
- 3:00 PM (Asia/Kolkata)
- Entry fee
- ₹100
THE OCCASION
About this event
શ્રી યુવા બ્રહ્મક્ષત્રીય મહિલા મંડળ
જેતપુર આયોજીત
રાસોત્સવ-૨૦૨૪
ફક્ત બ્રહ્મક્ષત્રીય જ્ઞાતીની બહેનો માટે જ રાસ ગરબા હરીફાઈનું આયોજન કરેલ છે.
રાસગરબા હરીફાઈ બાળકો અને બહેનો એન્ટ્રી ફી ૧૦૦/-
૦૫/૧૦/૨૦૨૪ શનિવાર બપોરે ૩ થી ૭
(૧) ૧ વર્ષથી ૧૫ વર્ષ સુધીના બાળકોમા ત્રણ નંબર અને એક વેલ ડ્રેસ ઈનામ આપવામાં આવશે.
(૨) બહેનોમાં ત્રણ ગ્રુપ અને દરેકના ત્રણ ઈનામ અને વેલ ડ્રેસ આપવામાં આવશે.
(૩) નામ સ્થળ પર જ લખવામાં આવશે.
*નિર્ણાયકોનો નિર્ણય જ આખરી રહેશે.*
વધુ માહીતી માટે
૯૪૨૮૨ ૮૨૩૪૦
૯૪૨૯૫ ૭૩૧૧૯
૯૨૬૫૪ ૩૮૪૦૦
જ્ઞાતીની બહેનોને જોવા માટે એન્ટ્રી ફ્રી ફ્રી ફી
