COMMUNITY EVENT
દામોકુંડના કાંઠે પટાંગણમાં હવન યજ્ઞ - જાડા પરિવાર
Damodarkund - Junagadh
Event information
Past event- Date
- Time
- 7:30 AM (Asia/Kolkata)
THE OCCASION
About this event
સહર્ષ જણાવવાનું કે, આદ્યશકિત શ્રી હિંગળાજ માતાજીની અસીમ કૃપાથી શ્રી પરમ પૂજય સુરાપુરા દાદા ઠારણ બાપાના સાનિધ્યમાં જુનાગઢ મુકામે દામોકુંડના કાંઠે પટાંગણમાં હવન યજ્ઞ બ્રહ્મક્ષત્રિય કાર્યનું આયોજન સવંત ૨૦૮૨ કારતક વદ ૬ ને સોમવાર તા. ૧૦-૧૧-૨૦૨૫ ના શુભ દિને રાખેલ છે. જે હવનમાં માનનીય હરેશભાઇ વલ્લભદાસ જાડા (રાજકોટ) બેસશે. તો આ શુભ પ્રસંગે દરેક જાડા પરિવારના નાના-મોટા દરેક સભ્યોએ હાજર રહેવા અમારૂં ખાસ ભાવભર્યું નિમંત્રણ છે.
શુભ હવન તારીખ ૦ ૧૦-૧૧-૨૦૨૫ ને સોમવાર | 10-11-2025 Monday
શુભ હવન યજ્ઞ પ્રારંભ સવારે ૭-૩૦ કલાકે
બીડુ હોમવાનો સમય ૦ બપોરે ૧-૦૦ કલાકે
ફળાહાર સમય સવારે ૧૦-૦૦ કલાકે
ભોજન પ્રસાદી બપોરે ૧-૩૦ કલાકે
શુભ હવન સ્થળ છે દામોદરકુંડના કાંઠે, મુ. જુનાગઢ.
સમસ્ત જાડા પરિવારના જયશ્રી કૃષ્ણ
સંપુર્ણ હવન આયોજનના દાતાશ્રી : વલ્લભદાસ વાઘજીભાઈ જાડા
ખાસ નોંધ:
જાડા પરિવારની દિકરીઓ, જમાઇઓ, ભાણેજને નિમંત્રણ આપવાની જવાબદારી પોત પોતાના પરિવારની રહેશે.
A CLOSER LOOK

