COMMUNITY EVENT
દાંડીયા રાસ - રાજકોટ
ડાયમંડ પાર્ટી પ્લોટ, સાગર ઇન્ડસ્ટ્રીઝ, આઇ.ઓ.સી. ગેસ પ્લાન્ટની સામે, કુવાડવા રોડ, રાજકોટ.
Event information
Past event- Date
- Time
- 6:11 AM (Asia/Kolkata)
THE OCCASION
About this event
દાંડીયા રાસ તારીખ ૧૧-૧૦-૨૦૨૪, શુક્રવાર સમય : સાંજે ૫:૩૦ કલાકે લેડીઝને લાલ બાંધણી અથવા ટ્રેડીશ્નલ ડ્રેસ જેન્ટસને ટ્રેડીશ્નલ ડ્રેસ.
શ્રી રાજકોટ સોરઠીયા બ્રહ્મક્ષત્રિય પંચ દ્વારા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના સમુહ ભોજનનું આયોજન તા. ૧૧-૧૦-૨૦૨૪, શુક્રવારના રોજ સાંજે રાખેલ છે. ભોજન સમય તારીખ ૧૧-૧૦-૨૦૨૪, શુક્રવાર સમય સાંજે ૬:૩૦ કલાકે
હિંગળાજ માતાજીની આરતી : તારીખ ૧૧-૧૦-૨૦૨૪, શુક્રવાર સમય સાંજે ૬:૩૦ કલાકે.
