Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister

COMMUNITY EVENT

સમસ્ત ટોકલે પરિવારના સુરાપુરા દાદાના પાવન હવન

"પૂજ્ય બાપાના સ્થાનકે" પીપળેશ્વર મહાદેવનું મંદીર, વંથલી (સોરઠ)

Event information

Past event
Date
Time
8:00 AM (Asia/Kolkata)

THE OCCASION

About this event

જય શ્રી હિંગળાજ માતા, શ્રી ગણેશાય નમ: , સુરાપુરા બાપા સત્ય છે સુજ્ઞ પરિવાર જનો, કુળદેવી શ્રી હિંગળાજ માતાજી ની અસીમ કૃપાથી તથા પૂજ્ય આરાધ્ય સુરાપુરા બાપા ની પ્રેરણા થકી આવનારા નૂતનવર્ષ વિ.સ. ૨૦૮૧ ને કારતક સુદ ૧૦ તા.૧૧/૧૧/૨૦૨૪, સોમવાર ના રોજ પૂજ્ય બાપાના સાંનિધ્યમાં (વંથલી) સોરઠ મુકામે સમસ્ત ટોકલે પરિવારના સુરાપુરા દાદાના પાવન હવન તથા પરિવાર સંમેલન નું આયોજન કરવામાં આવેલ છે. આ પાવનકારી યજ્ઞ તથા પરિવાર સંમેલનમાં તમામ ટોકલે પરિવાર તથા દીકરીઓ - જમાઈ, ભાણેજ ને સહપરિવાર પધારવા ભાવભર્યું આગવું આમંત્રણ પાઠવીએ છીએ. *રાસ-ગરબા* તા. ૧૦/૧૧/૨૪, રવીવાર | રાત્રે ૯:૩૦ કલાકથી *યજ્ઞપ્રારંભ* તા. ૧૧/૧૧/૨૦૨૪| સોમવાર સવારે ૮:૩૦ કલાકે *યજ્ઞ પૂર્ણાહુતિ* બપોરે ૧ઃ૦૫ કલાકે *પ્રસાદ* બપોરે ૧:૩૦ કલાકે *** ખાસ નોંધ *** હવનમાં બેસવા માટે તા. ૧૦/૧૧/૨૪ રવીવાર ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ડ્રો નું આયોજન કરવામાં આવશે. જે એક દંપતિનું નામ ડ્રો માં આવશે, તેમને જ સવારે હવનમાં બેસવાનું રહેશે. હવનમાં બેસવા ઈચ્છુક દંપતિઓ એ તેમના નામ રૂબરૂ નોંધાવાના રહેશે. જે દંપતિ હાજર હશે એમના જ નામ ડ્રો માટે લખવામાં આવશે. હવનના આગલા દિવસે બહારગામ થી પધારનાર પરિવાર જનોએ નીચે આપેલ નંબર પર અગાઉથી જાણ કરવા વિનંતી જેથી યોગ્ય વ્યવસ્થા કરી શકાય. સંપર્ક કર્તાઃ ચીમનલાલ અમૃતલાલ ટોકલે (અમરેલી) - M. 7984 298 097 જગદીશ ઘનશ્યામભાઈ ટોકલે (ભાવનગર) - M. 9426 417 610 વિકેશ મુકેશભાઈ ટોકલે - M. 89052 79836 વૈભવ રમેશભાઈ ટોકલે (અમદાવાદ) - M. 9638 302 111, 9016 722 111, 9722 724 111 *આપના તન મન અને ધનથી સેવા ની અપેક્ષા સહ* ઉતારા - વ્યવસ્થા "શખર ભવન" મેઈન બજાર રોડ,વંથલી (સોરઠ) લી. સ્નેહાધીન ટોકલે પરિવારના જય શ્રી કૃષ્ણ