Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister

COMMUNITY EVENT

શ્રી રાજકોટ બ્રહ્માક્ષત્રિય પ્રગતિ મહિલા મંડળ આયોજિત રાસ ગરબા

સનસાઈન હોટલ, બસ સ્ટેશન પાછળ, કરણપરા, લિફટ નં 3, 4 માળે, રાજકોટ

Event information

Upcoming
Date
Time
5:00 PM – 9:00 PM (Asia/Kolkata)
Entry fee
₹150

THE OCCASION

About this event

નવરાત્રી ઉત્સવ 2026 • પરંપરા • સંસ્કૃતિ • એકતા 

આવો રમીએ સૌ સાથે, ગરબે ઘૂમે બ્રહાક્ષત્રિય નારી સંગ
બહેનોને ગ્રુપ પ્રમાણે રમાડવામાં આવશેબાળકો 5 થી 12 વર્ષ ઉંમર પ્રમાણે ગ્રુપદાંડિયા ડેકોરેશન સ્પર્ધા - બ્રહ્મક્ષત્રિય સમાજના બહેનો ટોકન આપી ભાગ લઈ શકો છો.
પાસ રર્જીસ્ટ્રેશન ફી:- ₹150 (સ્નેકસ સહિત)તારીખ & સમય: 24/10/26 શનિવાર સાંજે 5 થી 9સ્થળ: સનસાઈન હોટલ, બસ સ્ટેશન પાછળ, કરણપરા, લિફટ નં 3, 4 માળે, રાજકોટ
સંપર્ક: 1) ઉષાબેન સોનેજી - 93768015752) સોનીબેન જે જોગી – 9998430003 3)દીનાબેન નિર્મલ - 9904225349