COMMUNITY EVENT
શ્રી નવદુર્ગા ગરબા રાસ (વર્ષ ૨૦૨૪)
શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી ખંભાલીયા નાકા બહાર, જામનગર.
Event information
Past event- Date
- Time
- 7:30 PM (Asia/Kolkata)
THE OCCASION
About this event
॥ જય શ્રી મોમાઈ માતાજી ॥ ॥ શ્રી ગણેશાય નમઃ ॥ ॥ જય શ્રી હિંગળાજ માતાજી ॥
આમંત્રણ પ્રાયોજક નેહા પ્રિન્ટર્સ-જામનગર (Since - 1982).
રાહુલ નરેશભાઈ મચ્છર મો. : ૯૬૨૪૩ ૮૧૮૧૦.
સંકેત અરવિંદભાઈ મચ્છર મો. : ૯૮૨૪૧ ૯૯૯૧૧.
સુજ્ઞ જ્ઞાતિજનો,
સહર્ષ જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી મોમાઇ માતાજીની અસીમ કૃપાથી સંવત ૨૦૮૦ ના આસો સુદ ૬ ને તા. ૦૯-૧૦-૨૦૨૪, બુધવાર ના શુભ દિવસે નવરાત્રી ગરબા રાસનું આયોજન કરવામાં આવેલ છે. તો સમસ્ત બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનાં ભાઇઓ, બહેનો તથા બાળકોને શ્રી નવદુર્ગા ગરબા રાસનો આનંદ માણવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
**** પાસ વિતરણ ફ્રી પાસ વિતરણ સમય ૭:૩૦ થી ૯:૦૦ ****
કાર્યક્રમ અન્વયે અલ્પાહાર સાથે લઇશું. તારીખ : ૦૯-૧૦-૨૦૨૪, બુધવાર સમય: સાંજે ૦૭-૩૦ કલાકે.
નોંધ: અધર પધર ગરબાનું આયોજન કરેલ છે. જેથી રમવાવાળા બહેનોએ તૈયારી કરી લેવી.
સ્વયંસેવકોએ વહેલાસર આવવા વિનંતી.
નિમંત્રક:
સ્વ. શ્રી હરીદાસ ગોપાલજી મચ્છર તથા સ્વ. શ્રી ગોમતીબેન હરિદાસ મચ્છર પરિવાર
શ્રી અરવિંદભાઇ હરિદાસ મચ્છર, શ્રી નરેશભાઇ હરિદાસ મચ્છર, શ્રી હરેશભાઇ હરિદાસ મચ્છર, શ્રી લલિતભાઇ હરિદાસ મચ્છર
