Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister

COMMUNITY EVENT

શ્રી મંછામાતા ધુન

શ્રી મંછામાતાના મંદિર (લાલપરી તળાવ રાજકોટ) - રાજકોટ

Event information

Past event
Date
Time
4:15 PM (Asia/Kolkata)

THE OCCASION

About this event

શ્રી હિંગળાજ માતા કી જય, શ્રી મંછા માતા કી જય
બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ જોગ
શ્રી સોરઠીયા બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિ રાજકોટ દ્વારા શ્રી મંછામાતા ધુન મંડળના સહયોગ થી શ્રી મંછામાતાના મંદિરે (લાલપરી તળાવ રાજકોટ) આસો સુદ ૮ (હવનાષ્ટમી) તા.૧૧-૧૦-૨૦૨૪ શુક્રવારે હવનનું આયોજન કરવામાં આવેલ છે. યજમાન પદે અ.સૌ. વંદનાબેન સંદિપભાઇ જાડા તથા શ્રી સંદિપભાઈ પ્રવિણભાઇ જાડા બેસશે.
બીડુ હોમવાનો સમય સાંજે : ૪:૧૫ કલાકે. તો... સર્વે જ્ઞાતિજનો ને દર્શનનો લાભ લેવા આમંત્રણ છે.