Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister

COMMUNITY EVENT

શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ જોગ, પંચ ભાવનગર નવરાત્રિ વનોત્સવ તଥା જ્ઞાતી સમુહ ભોજ

શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ વાડી, ભાવનગર

Event information

Past event
Date
Time
9:00 AM (Asia/Kolkata)

THE OCCASION

About this event

સહર્ષ જણાવવાનું કે, આપ સર્વેના સાથ અને સહકારથી શ્રી હીંગળાજ માતાજીના સાંનિધ્યમાં નવરાત્રિ મહોત્સવ ,
નિમીતે આગામી આસો સુદ નોમ તા. ૧૨-૧૦-૨૦૨૪ ને શનિવારે માતાજીના સાનિધ્યમાં હોમાત્મક હવનનું આયોજન કરેલ છે.
હવનની પૂર્ણાહુતિ બાદ જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરેલ છે. તો સર્વે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિજનોએ સમયસર પધારી હવનના દર્શનનો તથા
જ્ઞાતિ સમુહ ભોજનનો લાભ લેવા ભાવભર્યુ નિમંત્રણ છે.
• હવન પ્રારંભ | સવારે ૯-૦૦ કલાકે
• શ્રીફળ હોમવાનો સમ સાંજના ૪-૩૦ કલાકે
• સ્વરૂચી ભોજન સાંજે ૬-૩૦ કલાકથી શરૂ
જ્ઞાતિ સમુહ ભોજનના ખર્ચમાં નીચે જણાવેલ જ્ઞાતિશ્રેષ્ઠીઓનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે

૧. સ્વ. શિવલાલ જેરામભાઇ પડિયા - દાઠાવાળા,
૨. સ્વ. ઇશ્વરલાલ જેરામભાઇ પડિયા – દાઠાવાળા,
3. સ્વ. નંદલાલ જેરામભાઇ પડિયા - દાઠાવાળા,
૪. સ્વ. ગિરીશચંદ્ર ત્રિભોવનદાસ પડિયા-કાળુકાકા-દાઠાવાળા-હ.ભૂપેન્દ્રભાઇ,
૫. સ્વ. પ્રમિલાબેન જસુભાઇ જગડ - હૈં. જગડદાદા,
6. શ્રી જ્યોતિબેન રમેશચંદ્ર જગડ - રાધેશ્યામવાળા,
७. સ્વ. સરસ્વતીબેન છોટાલાલ ખખ્ખર – હ. ભરતભાઈ,
૮. સ્વ. ભૃગુલતાબેન ભગવાનજીભાઇ મણીઆર - હ. વિરેન્દ્રભાઇ,
૯. સ્વ. લક્ષ્મીદાસ નારણદાસ મેર – હ. પ્રદીપભાઈ,
૧૦. સ્વ. નરશીભાઇ બાવાભાઇ છાટબાર ગાંઠિયાવાળા - હ. નારણદાસ-ભાયાલાલ,
૧૧. સ્વ. ગુણવંતરાય જમનાદાસ આશરા - હ. નંદકિશોરભાઇ,
૧૨. શ્રી વસંતરાય મણીલાલ દુબલ - હ. ડૉ. શૈલેષભાઇ,
૧૩. સ્વ. મધુકાંતાબેન વિનોદરાય બોસમીયા - ડૉ. રાજેશ્રીબેન,
૧૪. સ્વ. હીરાબેન ગોરધનદાસ બગરીયા – હ. પ્રવીણભાઇ,
૧૫. શ્રીમતી ચંદ્રિકાબેન પરશોત્તમદાસ છાટબાર
૧૬. શ્રી ડૉ. મેહુલભાઈ વસંતરાય શનિશ્ચરા,
૧૭. શ્રી જતીનભાઇ મહેશભાઇ શનિશ્ચરા,
૧૮. શ્રી વ્રજેશભાઇ જયકીશોરભાઇ શનિશ્ચરા,
૧૯. સ્વ. ભૂપતરાય હરગોવિંદદાસ મકોડીયા – હ. રાજેશભાઇ - નિલેશભાઇ,
૨૦. સ્વ. વીરભદ્રભાઇ હરગોવિંદદાસ મકોડીયા – હ. જયશ્રીબેન,
૨૧. સ્વ. ત્રિભોવનદાસ કેશવજી છાટબાર - હ. નટવરલાલ,
૨૨. સ્વ. જ્યોતિકાંત પ્રભુદાસ મકોડીયા – હ. હિતેશભાઇ,
૨૩. શ્રી રવિન્દ્રભાઈ વૃજલાલ મકોડીયા,
૨૪. સ્વ. રમાબેન પ્રવિણચંદ્ર પડીયા,
૨૫. શ્રી ધીરજલાલ સકરચંદ જાજલ,
૨૬. સ્વ. જમનાદાસ જગજીવનદાસ મકોડીયા - હ. મનીષભાઇ,
૨૭. સ્વ. જયાબેન શામળદાસ ટોકલે – હ. જીતુભાઇ,
૨૮. સ્વ. મંજુલાબેન પરશોત્તમદાસ બોસમીયા - હ. ચીમનલાલ,
૨૯. સ્વ. સવિતાબેન રમણીકલાલ મણીયાર - હ. અશ્વિનભાઇ,
૩૦. સ્વ. વસુમતીબેન દિનેશભાઇ દુલેરા - ન્યુ મહાલક્ષ્મી બેંગલ્સ,
૩૧. સ્વ. પરમાણંદદાસ કુંવરજી જગડ – હ. બિપીનભાઇ,
૩૨. સ્વ. શાંતાબેન જમનાદાસ શનિશ્ચરા - હ. મનીષભાઇ પ્રતાપરાય,
૩૩. સ્વ. ધનજીભાઇ ગોપાલજીભાઇ મચ્છર - પેઇન્ટર ધનજી,
૩૪. ડૉ. શાંતિભાઇ છગનલાલ જગડ – હ. મયુરભાઇ – ગૌરાંગભાઇ
૩૫. સ્વ. વિજયાબેન હરગોવિંદદાસ સોપારીયા - હ. જગદીશભાઇ,
૩૬. સ્વ. રસિકલાલ જયંતિલાલ જગડ – હ. ઘનશ્યામભાઇ – યોગેશભાઇ,
૩૭. શ્રીમતી ભારતીબેન કનૈયાલાલ છાટબાર – હ. મીતાબેન
૩૮. સ્વ. શિવલાલ જેઠાલાલ શનિશ્ચરા - હ. પરેશભાઇ,
૩૯. સ્વ. પરમાણંદદાસ વૃજલાલ બોસમીયા - હ. શરદભાઇ – વિજયભાઇ,
૪०. સ્વ. હીરાબેન શાંતિલાલ મણીયાર - હ. ઉપેન્દ્રભાઇ,
૪૧. સ્વ. ભરતકુમાર દિનકરરાય છાટબાર - હ. ચંદ્રેશભાઇ - તનસુખભાઇ,
૪૨. સ્વ. ઇન્દીરાબેન ઇજ્જતરાય જગડ – હ. મુકુંદભાઈ,
૪૩. સ્વ. મધુકાંતાબેન કનૈયાલાલ પડિયા – હ. મલયભાઇ,
૪૪. સ્વ. જીતેન્દ્રભાઇ પ્રેમજીભાઇ પડિયા – હ. ધર્મેન્દ્રભાઇ,
૪૫. સ્વ. નાનાલાલ વલ્લભદાસ પડિયા - હ. ગં. સ્વ. નિર્મળાબેન,
૪૬. સ્વ. સવિતાબેન હિંમતલાલ ટોકલે – હ. મુકેશભાઇ,
૪૭. સ્વ. નીતિનચંદ્ર બાલુભાઇ જગડ,
૪૮. એક જ્ઞાતિ સદગૃહસ્થ તરફથી,
૪૯. શ્રી રમેશકુમાર નરોત્તમદાસ પડિયા,
૫૦. ગં. સ્વ. હંસાબેન ચીમનલાલ શનિશ્ચરા - હ. રાકેશભાઇ