Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister

COMMUNITY EVENT

શરદોત્સવ આમંત્રણ

શ્રી જામનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ ખંભાળીયા નાકા બહાર, જામનગર

Event information

Past event
Date
Time
7:30 PM (Asia/Kolkata)

THE OCCASION

About this event

શરદોત્સવ(રાસોત્સવ)નું આમંત્રણ
શ્રી સમસ્ત બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ બંધુઓ જોગ
સહર્ષ જણાવવાનું કે શ્રી હિંગળાજ માતાજીની અસીક કૃપાથી શ્રી જામનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્રારા
શરદોત્સવ (દાંડીયા રાસ)નું નીચે દર્શાવેલ સ્થળ તથા તારીખના રોજ આયોજન કરવામાં આવેલ છે.
તા. ૧૭/૧૦/૨૦૨૪ (સરદ પુર્ણિમા) ને ગુરૂવાર ના શુભ દિને સમયઃ- રાત્રે ૦૭/૩૦ થી ૧૧/૦૦ કલાક સુધી
તો આ પ્રસંગે દરેક જ્ઞાતિબંધુઓને કાર્યક્રમમાં ભાગ લેવા તથા કાર્યક્રમ નિહાળવા હાર્દિક આમંત્રણ છે.
સ્થળ-શ્રી જામનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી ખંભાળીયા નાકા બહાર, જામનગર
(૧) દાંડીયા રાસમાં ભાગલેવા ઇચ્છુક દરેકે કાર્યક્રમના દીવસે તા. ૧૭-૧૦-૨૪ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૭ દરમીયાન જ્ઞાતિની વાડી ખાતેથી
વિનામુલ્યે પાસ મેળવી લેવાનો રહેશે.
(૨) દાડીયા રાસમાં દરેક વયજુથના (બાળકો સહિત) જ્ઞાતિબંધુઓ ભાગ લઇ શકશે.
(૩) કાર્યક્રમ સ્થળે પાસ આપવામાં આવશે નહીં જેની દરેકે નોંધ લેવી