Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister

COMMUNITY EVENT

સામુહીક મીઠાઇ તથા ફરસાણ

હસમુખલાલ એલ. છાટબાર C/o. છગનલાલ ટોપણ ૧૦, ગાંધી ચોક, જામનગર.

Event information

Past event
Date
Time
5:30 PM (Asia/Kolkata)

THE OCCASION

About this event

જય હિંગળાજ શ્રી દિપોત્સવી ના પવિત્ર તહેવાર નિમિતે સમાજ માટે સામુહીક મીઠાઇ તથા ફરસાણ બનાવવાનું હાથ ધરેલ છે. તો પોતાની જરૂરીયાત મુજબ નીચે મુજબની તારીખે સાંજે ૫-૩૦ થી ૮ સુધીમાં નોંધાવી જવા વિનંતી, મીઠાઇ નોંધાવવાની તારીખ : ૧૬/૧૦/૨૦૨૪ બુધવાર થી ૧૯/૧૦/૨૦૨૪ શનિવાર સુધી મીઠાઇ નોંધાવવાનું સ્થળ હસમુખલાલ એલ. છાટબાર C/o. છગનલાલ ટોપણ ૧૦, ગાંધી ચોક, જામનગર. લી. મીઠાઇ આયોજક સમિતિ-જામનગર ખાસ નોંધઃ - મીઠાઇ વિતરણ નવી વાડીમાં છે - મીઠાઇ લઇ ગયા બાદ બોકસમાં રાખવી નહિં. - તા.૨૮/૧૦/૨૪ ના રાત્રે ૮ થી ૧૧-૦૦ વાગ્યા સુધી પણ મીઠાઇ મળશે.