સ્વ: શ્રી કનૈયાલાલ નાસ્મરણાર્થે ૩: ૫૧,૧૧૧ અનુદાન
"જય માઁ હિંગળાજ"પોરબંદર નિવાસી કાટબામણા સ્વ: હિરજીભાઈ ગિરધરભાઈ ના પુત્ર સ્વ: શ્રી કનૈયાલાલ નાસ્મરણાર્થે અને સદગત ની ઈચ્છા અનુસાર સાંપ્રત સમય માં મૃતક પાછળ કરવામાં આવતા મોટા જમણવાર કે લ્હાણા પ્રથા ભાતા પ્રથા ને તિલાંજલી આપી આવનાર પેઢીના ભવિષ્ય ને લક્ષ માં રાખી દીર્ઘ દ્રષ્ટિ થી બ્રહ્મક્ષત્રિય સમાજ ને શિક્ષણ ક્ષેત્રે આર્થીક અનુદાન૩: ૫૧,૧૧૧/-પોરબંદર જ્ઞાતિ પંચ ને આપેલ છે નોંધઃ ઉત્તરક્રિયા પણ બંધ રાખેલ છે.* નમ્ર વિનંતીઅખીલ ગુજરાત ખત્રી સમાજ સંગઠન ના નવનિયુક્ત હોદેદારો ને નમ્ર વિનંતી કે ઉપર મુજબ ની POST ને શેર કરી જ્ઞાતિ ઉત્સર્ષ ના કાર્ય ની શરૂઆત કરે અને વેગ આપે પ્રતિબદ્ધતા ના દર્શન કરવો



