Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister
Back to stories
BLOG🕒 8:00 AM⏱ 1 min read

શ્રી સરસ્વતી સાધના ટ્રસ્ટ

સ્કોલરશીપ માટેની અગત્યની જાહેરાત
તા.૧૩/૧૧/૨૦૨૫આથી સુજ્ઞ જ્ઞાતિજનોને જણાવવાનું કે, જે વિદ્યાર્થીના વાલીઓની આર્થિક સ્થિતિ નબળી હોય અને તેમને કોઇ જગ્યાએથી સ્કોલરશીપ ન મળી હોય તો તેમના માટે ગ઼ ૧૦૦૦0/-(દસ હજાર)ની સ્કોલરશીપ આપવા માટે અરજી મંગાવવામાં આવે છે,
1) જે વિદ્યાર્થીના વાલીઓની આર્થિક સ્થિતિ નબળી હોય.2) કોઇ સંસ્થામાં અરજી કરેલ હોય પરંતુ સ્કોલરશીપ મળેલ ન હોય.
3) તે વાલીઓને નીચે મુજબ જણાવ્યા મુજબના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાનું નક્કી કરેલ છે. ધો.૧૦, ધો.૧૨, એન્જીનીયરીંગ, મેડીકલ, પેરામેડીકલ, માસ્ટર ડીગ્રી તથા પ્રોફેશનલ કોર્સિસ. 
4) દરેકમાં વધુમાં વધુ ૧૦ વિદ્યાર્થીઓને રૂ,૧૦,૦૦૦/- સ્કોલરશીપ વહેલા તે પહેલાના ધોરણે આપવાની છે.
5) આ માટે સાદા કાગળ ઉપર અરજી કરી ફોર્મ ભરવાનું અને મંજુર થયે રૂ.૩૦૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ સોગંદનામું કરવાનું રહેશે. જેની નોધ લેવા વિનંતી.
અરજી માટે સરનામું.6) શ્રી સરસ્વતી સાધના ટ્રસ્ટ કીર્તિકુમાર ગંગારામ જોગી ,દ્રષ્ટિ ટાઇપ કલાસ ,સ્ટેન્ડ ચોક, જેતપુર.મો.નં.૯૪૨૬૯૯૮૧૬૨અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૫ રહેશે ત્યારબાદની અરજી સ્વીકારવામાં આવશે નહીં જે ખાસ લક્ષમાં લેવા વિનંતી.લી.કીર્તિકુમાર જી. જોગી પ્રમુખશ્રી શ્રી સરસ્વતી સાધના ટ્રસ્ટ

More stories

View all →