Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister
Back to stories
BLOG🕒 2:52 PM⏱ 1 min read

શ્રી રામજીભાઈ પ્રાગજીભાઈ પડિયા વિદ્યાર્થી બોર્ડીંગ અમરેલી - ટ્રસ્ટીગણ - નિમણુક

શ્રી રામજીભાઈ પ્રાગજીભાઈ પડિયા વિદ્યાર્થી બોર્ડીંગ અમરેલી ના અનેક પ્રશ્નો નો સચોટ ઉકેલ લાવી, સમાજ ને ઉતરોતર પ્રગતિ ના પંથે આગળ વધારવા મા પોતાનું યોગદાન આપવા ટ્રસ્ટીગણ માં નિમણુક કરવા માં આવેલ ટ્રસ્ટીઓ ના નામ: ૧) હિતેષકુમાર લલીતભાઈ મર્થક - CS (જેતપુર વાળા, હાલ: અમદાવાદ) ૨) વિરેનભાઈ સોમાભાઈ મંકોડીયા - DEPUTY DIRECTOR GOVT OF INDIA - GUJARAT (ભાવનગર વાળા, હાલ ગાંધીનગર) ૩) મલયકુમાર જેન્તીલાલ બોસમીયા - ADVOCATE GUJARAT HIGHCOURT (બગસરા વાળા, હાલ અમદાવાદ) આપ દરેક ટ્ર્સ્ટીગણ ના સ્થાન ને સુશોભિત છો, કેમ કે આપ દરેક પોતાના વ્યક્તિગત જીવન માં ખુબજ ઉચ્ચ હોદા ધરાવો છો, જેથી આપ સહુનો અત્યાર સુધી ના જીવનકાળ નો બોહળો અનુભવ બોર્ડીંગ તથા સમાજ ને ખુબજ ઉચ્ચ સ્તરીય સ્થાન અપાવાની ક્ષમતા ધરાવે છે સમસ્ત બ્રહ્મક્ષત્રીય સમાજ વતી આપ સહુને ખુબ ખુબ શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ

More stories

View all →