શ્રી રાજકોટ બ્રહ્મક્ષત્રિય વિદ્યોત્તેજક મંડળ
૨૦૨૪-૨૫ માં ઉત્તીર્ણ થયેલા
વિદ્યાર્થી ભાઈ બહેનોએ માર્કશીટની ઝેરોક્ષ આપી જાવા બાબત.
શ્રી રાજકોટ બ્રહ્મક્ષત્રિય વિદ્યોતેજક મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન સમારોહ ટૂંક સમયમાં સંસ્થા દ્વારા યોજાનાર હોય માર્કશીટની ઝેરોક્ષ નકલ ટ્રુ કોપી કરીને પાછળ મો.નંબર, પુરું સરનામું લખી આ નીચે દર્શાવેલ સ્થળે આપી જાવા સંસ્થાની યાદી જણાવે છે. LKG,HKG, ધોરણ ૧ થી કોલેજ સુધીના ગુજરાતી - English ... બંનેને અલગ અલગ સન્માનવામાં આવશે.
અંતિમ તા. ૦૮/૧૨/૨૦૨૫ સુધીમાં.
૧) નારણજી ભાણજી વોરાવાડ, રાજકોટ
૨) નારાયણ ટેક્ષ્ટાઈલ પ્રિન્ટરી, પાંજરાપોળ પાસે,રાજકોટ ૩)ધનશ્રી ક્રિએશન, જય ભવાની બિલ્ડીંગ, કૌશર બેકરી સામે, હનુમાન મઢી, રૈયા રોડ, રાજકોટ ( દેવભાઈ સોનેજી) મો.નંબર- 8690803613