Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister
Back to stories
BLOG🕒 10:00 AM⏱ 1 min read

શ્રી બ્રહ્મક્ષત્રિય મિઠાઇ સમિતિ – રાજકોટ

સંગઠન એજ શકિત સેવા એજ ભકિત મિઠાઈ ફરસાણ વિતરણ.૧. અંજીર પાક કેસર હ્રાયફ્રુટ (૫૦૦ ગ્રામ) ₹૪૭૦/-ર. ધારી (૫૦૦ ગ્રામ) ₹૩૫૦/-3. લીલા નારીયેળનો ક્રેસર પાક (૫૦૦ ગ્રામ) ₹૨૮૦/-૪. ગાંઠીયા ભાવનગરી (૫૦૦ ગ્રામ) ₹૧૫૦/-નોંધ :(૧) પેડક રોડની વાડીમાં મિઠાઇ / ફરસાણ નોંધવાનું શરૂ તા. ૧૬-૦૯-૨૦૨૫ મંગળવારથી તા. ૨૫-૦૯-૨૦૨૫ ગુરૂવાર સુધી નોંધવામાં આવશે.(ર) મિઠાઇ/ફરસાણ તા. ૦૧-૧૦-૨૦૨૫ ને બુઘવારે સવારે ૧૦:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી પેડક રોડ વાડીએ વિતરણ કરવામાં આવશે તો મિઠાઇ/ફરસાણ સમયસર લઈ જવા વિનંતી છે.(૩) મિઠાઇ/ફરસાણમાં વધારો હશે તો તા. ૦૧-૧૦-૨૦૨૫ ને બુઘવારે પેડકરોડ વાડીએ બપોર પછી વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે. (૪) મિઠાઇ/ફરસાણ લેવા આવો ત્યારે પહોચ અવશ્ય સાથે લાવવાની રહેશે.લી. બ્રહ્મક્ષત્રિય મિઠાઇ સમિતિ - રાજકોટ
બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ ની વાડી, ખત્રીવાડ મેઇન રોડ, રાજકોટ. ૩૬૦ ૦૦૧. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ ની વાડી, પેડક રોડ, રાજકોટ. ૩૬૦ ૦૦૩.

More stories

View all →