Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister
Back to stories
BLOG🕒 11:00 AM⏱ 1 min read

શ્રી બ્રહ્મક્ષત્રિય -પરિણય પસંદગી પરીષદ જેતપુર

આપણા અગાઉના આયોજનમાં યુવક યુવતીઓના વાલીઓનો સહકાર ખુબજ સરસ મળેલ છે, અને જે બદલ ખુબ ખુબ આભાર..... આ નવા આયોજનમાં ભાગ લેવા માટે નવું ફોર્મ ભરવું ફરજીયાત છે...... આ આયોજનમાં યુવતીઓના ફોર્મ ભરનારને નીશુલ્ક (ફી) પ્રવેશ આપવામાં આવશે ૮ થી ૧૦ યુવતીઓના ફોર્મ આવી ગયેલ છે ૩૫ થી ૪૦ યુવતીઓ લેવાની નક્કી કરેલ છે. તો યુવક અને યુવતીઓના વાલીઓ જેમ બને તેમ જલદીથી પોતાના દીકરા-દીકરીનું નવુ ફોર્મ ભરીને નીચેના નંબર પર વોટ્સઅપ કરી આપશો.....યુવતીઓનું થયેલ રજીસ્ટ્રેશન ને ધ્યાનમાં રાખી તેઓની પસંદગી, ઉમર અને એજ્યુકેશન ના દાયરામાં આવતા યુવકોને એન્ટ્રી આપવામાં આવશે.તન્વીબેન બી. મચ્છર મો. ૯૪૨૯૫ ૭૩૧૧૯ હર્ષાબેન એચ. બોસમીયા મો. ૯૪૨૭૭ ૭૫૪૭૫ વિપુલભાઇ વી. વાઢેર મો. ૮૮૬૬૦ ૪૭૧૮૮ ભાવેશ જે. બોસમીયા મો. ૯૮૨૫૯ ૨૩૬૮૬

More stories

View all →