શૈક્ષણિક નગરી પાટણમાં બ્રહ્મક્ષત્રિય સમાજના
ધો.૯ કે તેથી વધુ અભ્યાસ કરતા વિધાર્થીઓ, UPSC/GPSC/ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ માટે રહેવા તથા જમવા સાથેની નિ:શુલ્ક ઉત્તમ સગવડ શેઠ શ્રી તેજાજી ફરસરામ ખારાવાળા.ઉપલબ્ધ સુવિધાઓએસ.ટી. તેમજ રેલ્વે સ્ટેશનથી નજીક યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંકુલ થી નજીક વિદ્યાર્થીને અભ્યાસ માટે અનુકૂળ શાંત વાતાવરણ વિદ્યાર્થીઓ માટે એ.સી. રીડીંગ લાયબ્રેરીની સુવિધા સવારે ચા તેમજ બે ટાઈમ શુધ્ધ અને સાત્વિક ભોજન સુવા માટે ઉત્તમ બેડની વ્યવસ્થા R.O. યુકત શુધ્ધ અને ઠંડા પાણીની ૨૪ કલાક સુવિધા પાર્કિંગની વિશાળ વ્યવસ્થા હાઈસ્પીડ વાઈ-ફાઈ - C.C.T.V. કેમેરાથી સજજ હોસ્ટેલ રમત-ગમતના સાધનો સાથે વિશાળ મેદાન ન્હાવા માટે ગરમ પાણીની સગવડ વિદ્યાર્થીઓને કપડા ધોવા ફુલ્લી ઓટોમેટીક વોશીંગ મશીન શ્રી બ્રહ્મક્ષત્રિય સેવા સમાજ (ઉ.ગુ.) રેલ્વેના પહેલા નાળા પાસે, જનતા હોસ્પિટલ સામે, પાટણ- ૩૮૪૨૬૫, ફોન: (૦૨૭૬૬)૨૨૨૭૯૪ મોબાઈલ નં : ૮૪૯૦૮૫૩૭૫૦ શેઠ શ્રી તેજાજી ફરસરામ ખારાવાળા



