Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister
Back to stories
BLOG🕒 6:08 AM⏱ 1 min read

પોલીસ કોન્સ્ટેબલ ની લેખિત પરીક્ષા- ઉતારા માટેની વ્યવસ્થા - Brahmakshatriya - Bhavnagar

ભાવનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ  તથા  ભાવનગર અવસાન નોંધ સમિતિ દ્વારા 
માત્ર બ્રહ્મક્ષત્રિય પરીક્ષાથીં ભાઈઓ તથા બહેનો માટે

આગામી તારીખ 15 -6- 2025 ના રોજ લેવાનારી પોલીસ કોન્સ્ટેબલ ની લેખિત પરીક્ષા આપવા આવનાર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના દિકરા અથવા દિકરી નો ભાવનગર શહેરમાં નંબર આવેલ હોય તેમને માટે ભાવનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ તથા ભાવનગર અવસાન નોંધ સમિતિ દ્વારા રહેવાની જમવાની તથા ભાવનગર શહેરમાં જે સ્કૂલમાં નંબર આવેલ હોય ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

જે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના પરીક્ષાર્થી ભાવનગર આવવાના હોય તેઓએ તારીખ 13- 6- 2025 સાંજે 6:00 વાગે પહેલા whatsapp થી જ નીચેના પ્રતિનિધિને ફરજિયાત નામ નોંધાવી દેવા. જેથી વ્યવસ્થા કરવામાં આયોજકોને સુગમતા રહે.
  • જગદીશભાઈ ટોકલે  - 94 26 41 76 10 
  • અરૂણભાઇ ખખ્ખર - 99 78 04 23 54 
  • મંથનભાઈ મકોડીયા - 9904 71 83 89 
  • વિશાલભાઈ મંકોડીયા - 99 24 12 80 90

ઉતારા માટેની વ્યવસ્થા બ્રહ્મક્ષત્રિ જ્ઞાતિપંચ ની વાડી, રેલવે સ્ટેશન રોડ, ભાવનગર

More stories

View all →