કરાઓકે ફિલ્મ ગીત - શ્રી રાજકોટ સોરઠીયા બ્રહ્મક્ષત્રિય પંચના સહયોગથી
શ્રી રાજકોટ સોરઠીયા બ્રહ્મક્ષત્રિય પંચના સહયોગથી, શ્રી મંછામાતા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિતકરાઓકે ફિલ્મ ગીત
કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે આપણી જ્ઞાતિનાં જે કોઈ ભાઈ- બહેન ને ગાવાની ઈચ્છા હોય તેમણે નીચે આપેલ કોન્ટેક્ટ પર પોતાનું નામ નોંધવી દેવાસંસ્થાની યાદી જણાવે છે.
કાર્યક્રમની તા.૧૩/૦૭/૨૦૨૫, રવિવાર
સમય:- સાંજે ૫/- વાગ્યેથી
સ્થળ:- શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ રાજકોટ
કોન્ટેક્ટ:- શ્રી દિપકભાઈ પડિયાMo. 9824681082 ભાગ લેવા ઈચ્છતા એ2 તા.૮/૦૭/૨૦૨૫ સુધીમાં નામ નોંધાવી દેવા.
*આમાં 40 ગીતો લેવાના છે તો નામ લખાવવા વાળાએ વહેલા તે પહેલા ના ધોરણે લખાવવા વિનંતી