Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister
Back to stories
BLOG🕒 10:00 AM⏱ 2 min read

જાહેર ક્ષેત્રની પાંચ બેન્કોના પાંચ વર્ષના નાણાંકીય આંકડાનું વિશ્લેષણ કરાયું નાણાંકીય પરિબળો જ શેરના ભાવ નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે

ભાવનગર, બુધવાર મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીના એમ.કોમ. સેમ.-૩ના વિદ્યાર્થીએ ‘ભારતમાં જાહેર ક્ષેત્રની બેન્કોના સ્ટોક ભાવના નિર્ધારકો પર એક અભ્યાસ'ના શીર્ષક હેઠળ તૈયાર કરેલ  સંશોધનને ઇન્ટરનેશનલ જનરલ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં પબ્લીશ થયો હતો. જેમાં નાણાંકીય પરિબળો જ શે૨ના ભાવ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવતું હોવાનું તારણ નીકળ્યું હતું. સેમ.-૩ના યુનિવર્સિટીના એમ.કોમ. વિદ્યાર્થીનો સંશોધન લેખ ઇન્ટરનેશનલ જનરલ ઓફ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં પ્રકાશિત થયોમહારાજા કૃષ્ણકુમારસિંહજીભાવનગર | ૨૦ થી ૨૦૨૩-૨૪)ના નાણાંકીય યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં આંકડાઓનુંવિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એમ.કોમ. સેમ.-૩નો વિદ્યાર્થી મીત | ભારતની જાહેર ક્ષેત્રની બેંકોના શેરના ભાવ બોસમીયાનો સંશોધન લેખ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં પબ્લીશ થયો છે. તેઓએ ‘ભારતમાં જાહેર ક્ષેત્રની બેન્કોના મુખ્યત્વે ચાર બાબતો પર આધાર રાખેછે. કમાણી પ્રતિ શેર, ડેલ્ટ- ઇક્વિટી રેશિયો, માર્કેટ કેપિટલાઇઝેશન અને નેટ પ્રોફિટ સપ્રદ છે. આરઓએ, આરઓસીઇ અને સ્ટોક ભાવના નિર્ધારકો પર એક અભ્યાસ' શીર્ષક હેઠલ પોતાનો સંશોધન | ડિવિડન્ડ જેવી બાબતોની શેરના ભાવ પર લેખ તૈયાર કર્યો હતો. આ અભ્યાસમાં કોઇ ખાસ અસર જોવા મળી નથી. જે ભારતની પાંચ અગ્રણી જાહેર ક્ષેત્રની બેન્કો- | સાબિત કરે છે કે નાણાંકીય પરિબળો જ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, શેરના ભાવ નક્કી કરવામાં સૌથી મહત્વનો પંજાબ નેશનલ બેંક, કેનરા બેંક અનેયુનિયન ભાગ ભજવે છે.આસંશોધન બેંકિંગ ક્ષેત્રના બેંક ઓફ ઇન્ડિયાના પાંચ વર્ષ (૨૦૧૯- I રોકાણકારો, નીતિ ઘડનારાઓ અને સંશોધન માટે આધુનિક પદ્ધતિ અપનાવાઇ જાહેર ક્ષેત્રની પાંચ બેન્કોના એનાલિસિસમાં વિદ્યાર્થી દ્વારા રજૂ કરેલ આ સંશોધન માટે પેનલ ડેટા એનાલિસિસ, કોરિલેશન મેટ્રિક્સ અને રિગ્રેશન જેવી આધુનિકઆંકડાકીય પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બજારને સમજવામાં, યોગ્ય રોકાણનો નિર્ણય લેવામાં તથા નાણાંકીય રોકાણો ઘટાડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.ભવિષ્યના સંશોધકો માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બની રહેશે.

More stories

View all →