Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister
Back to stories
BLOG🕒 4:33 AM⏱ 1 min read

એકદમ અચૂક અનુભવી સત્ય

લક્ષ્મી ભેગી કરવી હોય તો વ્યાપાર માં હાથ જોડવા પડે દિકરી ને સુખી કરવી હોય તો સંસ્કારી વેવાઈ ગોતવા પડે પરંતું, આજ કાલ આપડી નાત માં સગપણ ગોઠવી ને આશીર્વાદ મેળવવા માટે સમાજના અગ્રણી સમાજ-સેવકો મફત માં સેંકડો ગૃપ ચલાવવા નું કાર્ય કરેછે પરંતું દિકરી વાળા ફકત દીકરાના બાયોડેટા જોઈનેજ ના પાડી દે છે, દીકરા-દીકરી ને સામસામે બેસાડવા પણ તૈયાર નથી જેથી કરીને હજજારો દીકરા-દીકરીઓની ઉંમર ૩૦ થી ૪૫ વર્ષ ના કુંવારા જોવા મળે છે

More stories

View all →