બ્રહ્મક્ષત્રિય વિમેન્સ ગ્રુપ આયોજિત પાંચમુ ઓનલાઈન પરિચયસંમેલન
નિઃશુલ્ક નિઃશુલ્ક નિઃશુલ્ક
બ્રહ્મક્ષત્રિય વિમેન્સ ગ્રુપ આયોજિત પાંચમુ ઓનલાઈન પરિચયસંમેલન
ફોર્મ સબમિટ ની આખરી તારીખ 4/1/ 2026
વય મર્યાદા 1989/2003
ઓનલાઈન પરિચય સંમેલન તારીખ 18/1/2026
બ્રહ્મક્ષત્રિય વિમેન્સ ગ્રુપ આયોજિત કરી રહુ છે પાંચમુ ઓનલાઈન નિઃશુલ્ક પરિચય સંમેલન દરેક દિકરીઓ, દિકરાઓ ની સંપૂર્ણ વિગત કોનફિડશિયલ રહેશે આગામી ચાર ઓનલાઈન પરિચય સંમેલન સફળ થયા બાદ પાંચમું પરિચય નુ આયોજન કરીએ છીએ આપ સહુએ આપના વિવાહ યોગ્ય સંતાનો ની વિગત ભરી જોડાઇ જાવ... આ પરિચય સંમેલન દરમિયાન આપને ક્યાય ટ્રાવેલ નથી કરવાનો સમય, સંપતિ નો કોઈ ખર્ચ પણ નહી હોય અને ઘરે બેઠા આપની પસંદગી નુ પાત્ર મેળવી શકાય એ માટે આજે જ સંપર્ક કરો
નીરૂબેન આશરા:- 9821799062
માલતીબેન જોગી:- 9819847046



