Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister
Back to stories
BLOG🕒 4:37 AM⏱ 1 min read

બ્રહ્મક્ષત્રિય વિદ્યાર્થીઑ નું સન્માન સમારંભ - રાજકોટ

શ્રી રાજકોટ બ્રહ્મક્ષત્રિય વિદ્યોતેજક મંડળ દ્વારા આપણાં સમાજ ના તેજસ્વી વિદ્યાર્થી ઑ નું સન્માન સમારંભ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે, જેમાં આ વર્ષ ગુજરાતી મીડીયમ તથા ઇંગ્લિશ મીડીયમ બન્નેમાં અલગ-અલગ સન્માન કરવાનું નક્કી કરવામાં આવેલ છે, તો LKG, HKG, ધોરણ-૧ થી કોલેજ સુધીના દરેક વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ વર્ષ ૨૦૨૪-૨૦૨૫ ના વર્ષની માર્કશીટ ની ઝેરોક્ષની ટુ-કોપી (ખરી નકલ) કરી પાછળ પોતાનું સરનામું અને મોબાઇલ નંબર લખી તારીખ ૮/૧૨/૨૦૨૫ સુધીમાં નીચે મુજબ ના સરનામે પહોચાડવી.

૧) નારણજી ભાણજી વોરાવાડ, રાજકોટ૨) નારાયણ ટેક્ષટાઇલ પ્રીન્ટરી, પાંજરા પોળ પાસે, રાજકોટ


More stories

View all →