બ્રહ્મક્ષત્રિય છાત્રાલય - પાટણ
શેઠ શ્રી તેજાજી ફરસરામ ખારાવાળા રેલ્વેના પહેલા નાળા પાસે,બ્રહ્મક્ષત્રિય છાત્રાલય જનતા હોસ્પિટલ સામે, પાટણ
ઉત્તર ગુજરાતના બ્રહ્મક્ષત્રિય સમાજના ધોરણ-૧૦, ધોરણ-૧૨, સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાએ વર્ષ ૨૦૨૪-૨૫ માં સફળતા મેળવેલ વિદ્યાર્થીઓ માટે.... બ્રહ્મક્ષત્રિય છાત્રાલય પાટણ દ્વારા
બ્રહ્મક્ષત્રિય સમાજના ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે પ્રોત્સાહીત કરવા પ્રોત્સહન ઈનામ યોજના અમલમાં મુકેલ છે જે મુજબ ધોરણ -૧૦ માં ૭૦ કે તેથી વધુ ટકા છે ધોરણ - ૧૨ માં ૬૫ કે તેથી વધુ ટકા મેળવેલ વિદ્યાર્થી તેમજ સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાએ સફળતા મેળવેલ તમામ વિદ્યાર્થીઓ કે જેઓ આ ઈનામનો લાભ મેળવવા માંગતા હોય તેઓએ તેમની ચાલુ વર્ષની માર્કશીટ તેમજ આધારકાર્ડ તારીખ ૨૦ જૂન ૨૦૨૫ સુધીમાં નીચેના સરનામાં પર મોકલાવવાના રહેશે...

સંપર્કઃધનજીભાઈ ખત્રી - ૮૧૪૦૯ ૪૮૫૦૫ - ગૃહપતીદક્ષેશ ખત્રી - ૯૧૭૩૮ ૭૦૦ - મંત્રીહિતેન્દ્ર ખત્રી - ૯૩૭૬૭૨૪૪૪૦ - ઉપપ્રમુખ
સ્કોલરશીપ અંગે સંસ્થાનો નિર્ણય આખરી રહેશે...