Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister
Back to stories
BLOG🕒 11:00 AM⏱ 1 min read

ભુજ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચાયત દ્વારા જ્ઞાતિની કુળદેવી હિંગલાજ માતા, વાય માતાજી મંદિરનાં પુનઃ સ્થાપનને 10 વર્ષ પૂર્ણ થતાં દ્વિદિવસીય દશાબ્દી મહોત્સવ ભુજ ખાતે ધામધૂમથી ઉજવાયું હતું.

જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં પ્રારંભે પ્રમુખ કુંદન ટાટારિયા, ઉપ પ્રમુખ પંકજ જોગી, મંત્રી તુષાર ખત્રી, વિપુલાબેન લઈ, વિવિધ કૃતિઓ રજૂ કરી માતાજી- વારાય માતાજી રાોગી રહ્યા હતા. મહિલા હતી. પ્રોત્સાહન રૂપે રોકડ ભેટ આપી કલાકારોને બિરદાવ્યા હતા. કાર્યક્રમનું જીવંત પ્રસારણ કલ્પેશ શનિશ્ચરાએ યુ-ટયૂબના માધ્યમથી કર્યું હતું. જેને મુંબઇ તથા વિદેશમાં લોકોએ નિહાળ્યું હતું. સવારે ખત્રી ચકલા મનઈ ફળિયા ખાતેથી શોભાયાત્રામાં બાઇક સવાર, ઢોલ નગારા અને શણગારેલી ઊંટ ગાડીમાં બાળકોએ રાધાકૃષ્ણ, રામ, હનુમાન જેવી વેશભુષા ધારણ આશરા તથા અગ્રણીઓના કરી ધાર્મિક માહોલ સર્જ્યો હસ્તે દીપ પ્રાગટય કરાયું હતો. રવાડી મુખ્ય માર્ગથી હતું. મંદિરના પ્રાંગણમાં પસાર થઇ મંદિર ખાતે આવી રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હતી.

More stories

View all →