અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ
શ્રી ગણેશાય નમઃ || ॥ શ્રી હિંગળાજ માતાથે નમઃ || શ્રી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ આયોજીત આદર્શ લગ્ન સં. ૨૦૨૫ આંગણે અમદાવાદના શ્રી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા આદર્શ લગ્ન રવિવાર ૧૯-૦૧-૨૦૨૫ ને તા. નોંધવામાં આવશે. લગ્ન નોંધણી-માત્ર સાત (૭) નિઃશુલ્ક લગ્ન • • કોઇપણ ગોળના બ્રહ્મક્ષત્રિય નોંધણી કરાવી શકશે (બંને પક્ષે બ્રહ્મક્ષત્રિય હોવા જોઇએ) ૦ વર/કન્યા બંને પક્ષને ૪૦ ભોજન પાસ અને ૪૦ કંકોત્રી આપવામાં આવશે. (એકસ્ટ્રા પાસ મળશે નહિ) • વરઘોડા બગીમાં કાઢવામાં આવશે. આવશે. આપવામાં વરરાજાનો પાનેતર ડ્રેસ કન્યાનું અને આવશે. આપવામાં ગેસની સગડી વાસણનો સેટ તથા ૧૦૧ મામાટ, ૭ આપશે. કરાવી સંસ્થા રજીસ્ટર સર્ટિફીકેટ સરકારી લગ્ન ♦ તે ♦ વહેલા તે પહેલાના ધોરણે નોંધણી કરવામાં આવશે. લગ્ન સ્થળ : શ્રી હિંગળાજ માતાજી મંદિર, પાલડી, અમદાવાદ-૭. તારીખ : ૧૯-૦૧-૨૦૨૫ રવિવાર લિ. ટ્રસ્ટીઓ સંપર્ક : ઈશ્વરલાલ વારડે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ અમદાવાદ શ્રી મો. ૯૮૨૫૦૩૪૯૦૭



