આચાર્ય તરૂણલાઈ કાઢબામણા કોવિન્દજીના હસ્તે ‘અચલા એવોર્ડ થી સન્માન થયું.
શિક્ષકદિનને ગુજરાતના આદરણીય શ્રી રાજ્યપાલ તથા મુખ્યમંત્રીશ્રી દ્રારા આપણા સમાજના જૂનાગઢની પ્રાથમિક શાળાના આચાર્ય તરુણ કાટબામણા નું પ્રયોગશીલ શિક્ષક એવા મિત્રને રાજયના શ્રેષ્ઠ શિક્ષક ( આચાર્યશ્રી )તરીકે સન્માન પ્રાપ્ત થયું છે. જે કાટબામણા પરિવાર ની સાથે સાથે સમગ્ર બ્રહ્મક્ષત્રિય સમાજ માટે ગૌરવ સમાન છે. વધુમાં ગત માર્ચ માસમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ-અમદાવાદ દ્વારા કન્યા શાળા નંબર-૪ પ્રાથમિક શાળાના આચાર્ય તરૂણભાઈ કાટબામણાનું સન્માન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દજીના હસ્તે ‘અચલા એવોર્ડ‘ થી સન્માન કરવામાં આવ્યું.



